આ એપ 9 તેલીબિયાં પાકો જેવા કે, મગફળી, રેપસીડ અને મસ્ટર્ડ, સોયાબીન, સૂર્યમુખી, કુસુમ, તલ, નાઈજર, એરંડા અને અળસી વિશેની વ્યાપક માહિતી પૂરી પાડે છે નોંધઃ- આ મોબાઈલ એપ ઇન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓઈલસીડ્સ રિસર્ચ (ICAR- IIOR), હૈદરાબાદ દ્વારા CDAC ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
Director, ICAR-Indian Institute of Oilseeds Research, Rajendranagar, Hyderabad-500030
040-24017969